ઇબ્રાહિમ, નૂહ, મુસા અને દાનિયેલને આશીર્વાદિત કરવામાં આવ્યા કેમકે તેમણે પરમેશ્વરના વચનનું પાલન કર્યું, ભલે તેમણે ગમે તેટલી અશક્ય પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો.
બાઇબલનો આવો ઇતિહાસ બતાવે છે કે આપણે પરમેશ્વરના અસ્તિત્વ પર દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ, ભલે કોઈ પણ સંજોગો કેમ ન હોય.
ઇસ્રાએલીઓને કનાન પહોંચવા માટે દસ દિવસ પૂરતા હશે.
જોકે, તેઓ 40 વર્ષો પછી ત્યાં પ્રવેશ્યા અને બડબડાટ અને ફરિયાદ કર્યા પછી રણમાં નષ્ટ થઇ ગયા કેમકે તેમનું ધ્યાન માત્ર તેમની સામે શું થઇ રહ્યું હતું.
એવું તેમનામાં વિશ્વાસની ખામીના કારણે હતું.
તે જ રીતે, આજે, વિશ્વાસના અરણ્યમાં, જ્યારે આપણે સ્વર્ગીય કનાન તરફ જઈ રહ્યા છીએ, સૌથી મહત્વપૂર્ણ બાબત પરમેશ્વર આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરના વચનો પર પૂર્ણ વિશ્વાસ કરવો છે.
હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદશ્ય વસ્તુઓની સાબિતી છે.
કેમ કે વિશ્વાસથી પ્રાચીન સમયના ઈશ્વરભકતો વિષે સાક્ષી પૂરવામાં આવી.
વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે, ઈશ્વરના શબ્દથી સૃષ્ટિનું સર્જન કર્યું, એટલે જે જે દશ્ય છે તે તે દશ્યમાન વસ્તુઓથી ઉત્પન્ન થયા નથી.
હિબ્રૂઓને પત્ર 11:1-3
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ