આજે, જો આપણે બ્રહ્માંડનું કેન્દ્ર પરમેશ્વર દ્વારા આપવામાં આવેલા બાઇબલના શબ્દોને નહિ સમજીએ,
તો આપણે બીજી વાર આવનાર ખ્રિસ્ત આન સાંગ હોંગ અને કન્યા માતા પરમેશ્વરને
નહિ ઓળખી શકીએ, જેમ લોકોએ તેમના પ્રથમ આગમન પર ઈસુને ન ઓળખ્યા.
ત્યારે, આપણે એવા ચર્ચમાં જ્યાં પરમેશ્વર હાજર નથી, અર્થહીન આરાધના કરીશુ.
જે રીતે દાઉદની પાસે ઇસ્રાએલીઓ પર રાજ કરતી વખતે તેના શાસન માટે જરૂરી નિયમ હતો,
તેમ ઈસુ અને તેમના લોકોની વચ્ચે નવા કરારનો નિયમ છે જેમની ભવિષ્યવાણી દાઉદના રૂપમાં કરવામાં આવી હતી.
બીજી વાર આવનાર ખ્રિસ્ત આન સાંગ હોંગ, જેમણે દાઉદના સિંહાસનની બધી ભવિષ્યવાણીઓને પુરી કરી,
આપણને નવા કરાર વિશે પણ શીખવ્યું.
પછીથી ઇઝરાયલી લોકો પાછા આવીને પોતાના ઈશ્વર યહોવાની
તથા પોતાના રાજા દાઉદની શોધ કરશે; અને પાછલા દિવસોમાં તેઓ
યહોવાનું ભય રાખીને તેમની પાસે આવશે, ને તેમની ઉદારતાનો આશ્રય લેશે.
હોશિયા 3:5
બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્ખા યજ્ઞ કરવો જોઈએ¡¦
તે જ પ્રમાણે વાળુ કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું,
“આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે.”
લૂક 22:7-20
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ