પરમેશ્વર કહે છે, “બાઇબલના વચનોમાં ક્યારેય વધારો ન કરો કે તેમાંથી કાઢો નહિ,” અને બાઇબલમાં, આ લખ્યું છે કે જ્યારે લોકો આત્મા અને કન્યાની પાસે જાય છે, જે જીવનનું જળ આપે છે, તો તેઓ બચી શકે છે.
તેથી, ચર્ચ ઓફ ગોડ, જે પવિત્ર આત્મા, ખ્રિસ્ત આન સાંગ હોંગ, અને કન્યા માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે, તે ચર્ચ છે જેનાથી પરમેશ્વર પ્રસન્ન થાય છે અને તે ઉદ્ધાર પામશે.
પ્રેરિત પાઉલે બાઇબલમાં લખ્યું કે વચનની સંતાન અનુગ્રહથી પસંદ કરાયેલા શેષ લોકો છે અને જેઓ તારણ પામશે તેઓ ઇસહાકની જેમ વચનની સંતાન છે. તેનો અર્થ છે કે જે લોકો પવિત્ર આત્માના યુગમાં માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે, તેઓ ઇસહાકની જેમ વચનની સંતાન અને પરમેશ્વરની કૃપાથી પસંદ કરેલા શેષ લોકો બનશે જેથી તેમનો ઉદ્ધાર થઇ શકે.
હવે, હે ભાઈઓ, આપણે ઇસહાકની જેમ વચનનાં છોકરાં છીએ.
ગલાતી 4:28
વળી, યશાયા ઇઝરાયલ સંબંધી પોકારીને કહે છે, “જો સમુદ્રની રેતીના જેટલી ઇઝરાયલની સંખ્યા હોય તોપણ તેનો શેષ જ તારણ પામશે.”
રોમનો 9:27
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ