જેમ લોકોને તેમની માતાઓના અવાજથી શાંતિ અને દિલાસો મળે છે
જે તેમણે ગર્ભમાં સાંભળ્યો હતો, તેમ પરમેશ્વરના સંતાનોને પણ
આત્મિક શાંતિ મળશે જ્યારે તેઓ માતા પરમેશ્વરનો અવાજ સાંભળશે.
લગભગ 2,000 વર્ષ પહેલા, એકલા ઈસુએ કહ્યું,
“કોઈ પણ મારી પાસે આવે અને જીવનનું જળ ગ્રહણ કરે,”
પરંતુ પવિત્ર આત્માના યુગમાં, ખ્રિસ્ત આન સાંગ હોંગ અને
માતા પરમેશ્વર સાથે મળીને ઉદ્ધારના અવાજને ઘોષિત કરે છે.
ખ્રિસ્ત આન સાંગ હોંગે કહ્યું, “યહોશુઆએ મૂસાનું પાલન કર્યું,
એલિશાએ એલિયાનું પાલન કર્યું, પિતરે ઈસુનું પાલન કર્યું,
અને હું માતાનું પાલન કરું છું.”
એવું એટલે છે કેમ કે જ્યારે માનવજાતિ માતા પરમેશ્વરનો
અવાજ સાંભળે છે તો તેમનો ઉદ્ધાર થઇ શકે છે.
આત્મા તથા કન્યા બંને કહે છે, “આવો.” જે સાંભળે છે તે એમ કહે કે, “આવો.”
અને જે તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે..
પ્રકટીકરણ 22:17
“જેમ કોઈ માણસને તેની મા દિલાસો આપે છે, તે પ્રમાણે હું
તમને દિલાસો આપીશ; અને યરુશાલેમમાં તમે દિલાસો પામશો.”
યશાયા 66:13
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ