રાજાઓના શાસનના દિવસોમાં, રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારને
રાજદ્રોહના માટે મૃત્યુદંડની સજા આપવામાં આવતી હતી.
તે જ રીતે, બાઇબલની શિક્ષાઓ એટલે રાજાઓના રાજા,
પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તેથી, ચર્ચ ઓફ ગોડ બાઇબલમાં લખેલા નવા કરારને પાળે છે
જેમ કે સાબ્બાથ દિવસ અને પાસ્ખાપર્વ.
જે રીતે દાઉદ અને સુલેમાન જેવા ઘણા પ્રબોધકોએ પિતાના યુગમાં માત્ર પરમેશ્વર યહોવા પર પ્રેમ રાખ્યો હતો,
અને પ્રથમ ચર્ચના સંતો અને પ્રેરિતોની જેમ જેમણે પુત્રના યુગમાં ઈસુ ખ્રિસ્તને પ્રેમ કર્યો હતો,
પવિત્ર આત્માના યુગમાં ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરને પ્રેમ કરવો એ ઉદ્ધારનું રહસ્ય છે.
જે ધન્ય તથા એકલા સ્વામી છે,
તે રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ છે,
તે નિર્મિત સમયે એ પ્રગટ થવું બતાવશે.
1 તીમોથી 6:15
“હજી સુધી તમે મારા નામે કંઈ નથી માંગ્યું.
માંગો તો તમને પ્રાપ્ત થશે, અને તમારો આનંદ પૂર્ણ થશે.”
યોહાન 16:24
“જે જીતે છે . . . અને તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ,
એટલે જે નવું યરુશાલેમ . . . તથા મારું પોતાનું નવું નામ લખીશ.”
પ્રકટીકરણ 3:12
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ