મૂસા અને ઇસ્રાએલીઓએ તે સમય સુધી જ્યારે તેઓઓ પાસ્ખાપર્વ મનાવ્યો
અને મિસરથી નીકળ્યા અને લાલ સમુદ્ર પાર કરવા સુધી ઘણા દુઃખ સહન કર્યા હતા.
આ તે દુઃખ અને પીડાથી પૂરું થયું, જેનાથી ખ્રિસ્તે પાસ્ખા મનાવ્યાના
બીજે દિવસે બેખમીરી રોટલીના પર્વમાં પસાર થયા હતા.
બેખમીરી રોટલીનો પર્વ ખ્રિસ્તના દુઃખને પ્રદર્શિત કરવા વાળો એક પર્વ છે,
જે જુના કરારમાં મૂસાના નિયમશાસ્ત્ર ની વાસ્તવિકતા છે.
આ યુગમાં, પરમેશ્વરે આપણને ઉપવાસ દ્વારા ખ્રિસ્તના દુઃખોમાં ભાગ લેવા
અને તે બધા કષ્ટોને પાર કરીને સંપૂર્ણ બનવા માટે કહ્યું,
જે આપણામાંના પ્રત્યેક પર સહન કરવા પડી શકે છે.
આપણા આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરનાં છોકરાં છીએ, હવે જો છોકરાં છીએ, તેઓ વારસ પણ છીએ. એટલે ઈશ્વરના વારસ છીએ, અને ખ્રિસ્તની સાથે વારસાના ભાગીદાર છીએ. તેમની સાથે મહિમા પામવાને માટે જો આપણે તેમની સાથે દુ:ખ સહન કરીએ તો. પ્રગટ થનાર મહિમા કેમ કે હું એમ માનું છું કે, જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતનાં દુ:ખો સરખાવવા જોગ નથી. રોમનોને પત્ર 8:16-18
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ