જૂના કરારમાં બેખમીરી રોટલીનો પર્વ 3,500 વર્ષ પહેલા ઇઝરાયલીઓએ અનુભવેલી મુશ્કેલીઓને યાદ અપાવે છે;
પાસ્ખાપર્વ મનાવ્યા પછી, બીજા દિવસે તેઓ મિસરથી બહાર આવ્યા
અને લાલ સમુદ્રને ઓળંગવા સુધી કષ્ટોથી પસાર થયા.
આ પીડાના પ્રતિછાયાના રૂપમાં કામ કરે છે, અને બલિદાન જે ઈસુ ખ્રિસ્ત પસાર કરવાના હતા;
પાસ્ખાપર્વ મનાવ્યા પછી, તેમણે દુઃખ સહન કર્યું અને બીજા દિવસે વધસ્તંભે જડવામાં આવ્યા.
“અમે મૃત્યુ સુધી તમારી પાછળ આવીશું,” એવા શિષ્યો દ્વારા નકાર અને દગો આપવામાં આવ્યો,
અસંખ્ય વિરોધીઓ દ્વારા તેમની મજાક ઉડાવી અને તેમનો ઉપહાસ કરવામાં આવ્યો,
અને છેવટે વધસ્તંભ પર જડવામાં આવ્યા—આ દુઃખ છે જે આ ખ્રિસ્ત આન સાંગ હોંગ,
પવિત્ર આત્માના યુગમાં ઉદ્ધારકર્તા, 2,000 વર્ષ પહેલાં પસાર થયા હતા.
હવે તે સમય છે જ્યારે આપણને વિશ્વાસની જરૂર છે જે તેમના પ્રેમને મહેસૂસ કરે છે અને સ્વયંનો ક્રૂસ ઉઠાવે છે.
પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “જો કોઈ મારી પાછળ આવવા ચાહે,
તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું.
કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે, તે તેને ખોશે,
પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે, તે તેને બચાવશે.”
માથ્થી 16:24–25
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ