જેમ લોકોએ ઇસુનો તિરસ્કાર કર્યો, પોતાના શિષ્યો દ્વારા વિશ્વાસઘાત કરવામાં આવ્યા
અને ક્રૂસ પર દુઃખ ભોગવ્યું, પણ તેમની પ્રેમી સંતાનો માટે સહન કર્યું
અને વિજય મેળવી, તેમ આપણે પણ ક્રૂસ ને ઉઠાવવો
અને ઈસુના માર્ગ પર ચાલવું જોઈએ.
બેખમીરી રોટલીના પર્વના દ્વારા, આપણે ઈસુ ખ્રિસ્તના દુઃખોને
યાદ કરવા જોઈએ અને બીજી વાર આવ્યા ખ્રિસ્ત આન સાંગ હોંગના
દુઃખો વિશે વિચારવું જોઈએ. જ્યારે આપણે ખ્રિસ્તને ધન્યવાદ આપતા,
તેમના બધા માર્ગનું પાલન કરીએ છીએ, ત્યારે પરમેશ્વર લાલ સમુદ્ર જેવા
અવરોધોને કૃપાના સાધનોમાં બદલી દે છે.
પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું. કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે, તે તેને ખોશે, પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે, તે તેને બચાવશે. માથ્થી 16:24-25
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ