ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર આ પૃથ્વી પર શરીરમાં આવ્યા
અને તેમની સંતાનોના ઉદ્ધાર માટે દુઃખના માર્ગ પર ચાલ્યા
જે સ્વર્ગમાં કરેલા પાપોના કારણે પીડામાં જીવી રહ્યા છે.
જ્યારે આપણે આપણા આત્મિક માતા-પિતાના પ્રેમ અને બલિદાનને
મહેસૂસ કરીએ છીએ અને તેમના વિશે બડાઈ કરીએ છીએ,
તો પરમેશ્વર આપણને સ્વર્ગદૂતોની સામે “મારી સંતાન” તરીકે
સ્વીકાર કરશે અને આપણને આશિષ આપશે.
પરમેશ્વરના લોકોએ પિતાના યુગમાં યહોવા પરમેશ્વર અને પુત્રના યુગમાં ઈસુ વિશે બડાઈ કરવી જોઈએ.
તે જ રીતે, આપણે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર વિશે બડાઈ કરવી જોઈએ,
જે પવિત્ર આત્માના યુગમાં આત્મા અને કન્યા તરીકે આવ્યા છે.
આપણે તે આત્મિક ચોરોથી પણ સજાગ રહેવું જોઈએ જે આપણું હૃદય ચોરી લે છે,
આપણું હૃદય પરમેશ્વરથી ફેરવે છે, અને આપણી આત્માઓને નષ્ટ કરે છે.
“હું તમને કહું છું કે, માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે
તેને ઈશ્વરના દૂતોની આગળ માણસનો દીકરો કબૂલ કરશે.
પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે
તેનો નકાર ઈશ્વરના દૂતોની આગળ કરવામાં આવશે.”
લૂક 12:8-9
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ