“પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો” અર્થ છે કે પરમેશ્વરે આપેલા વચનોનું પાલન કરવું અને તેમનો અમલ કરવો.
જે રીતે લોતની પત્ની ખારના થાંભલામાં બદલાઈ ગઈ, અને ઇઝરાયલીઓ પોતાના શત્રુઓના દાસ બની ગયા,
તેમ આજે પણ જેઓ પરમેશ્વરના વચનને નથી સાંભળતા, તેઓ પણ એવા જ દુર્ભાગ્યનો સામનો કરશે.
ચર્ચ ઓફ ગોડ ના સભ્યો માને છે કે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર દ્વારા આપવામાં આવેલી શિક્ષાઓ જ
સ્વર્ગમાં અનંત ઉદ્ધારનો એકમાત્ર માર્ગ છે, અને આનંદપૂર્વક તેમના વિધિઓ અને તેમના બધા વચનોનું પાલન કરે છે,
આતુરતાથી રાહ જોતા કે “પરમેશ્વર આજે આપણને કયા આશીર્વાદના વચન આપશે?”
તારો ઉદ્ધાર કરનાર યહોવા, ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર એવું કહે છે, “હું યહોવા તારો ઈશ્વર છું,
ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.
જો તેં મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારું! ત્યારે તો તારી શાંતિ નદીના જેવી, ને તારું ન્યાયીપણું સમુદ્રનાં મોજાં જેવું થાત.
યશાયા 48:17–18
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ