એકલા એલિયાએ 850 ખોટા પ્રબોધકો સામે લડ્યા; છોકરા દાઉદે વિશાળ ગોલ્યાથને હરાવ્યો; ગિદિયોનના 300 યોદ્ધાઓ 1,35,000 મિદ્યાની સેના સામે લડ્યા; ઇસ્રાએલીઓએ 40 વર્ષ અરણ્યમાં દુઃખ સહ્યું, અને આદ્ય મંડળીના સંતોએ સતાવણી અને શહીદી વેઠી સુવાર્તા ફેલાવી. વિપત્તિમાં તેમના હૃદય શુદ્ધ થયા, વિશ્વાસ પરમેશ્વરે માન્ય કર્યો, અને અંતે તેઓ વિજયની મહિમા પામ્યા.
પરમેશ્વરે પહેલેથી જ જોયું હતું કે તેમના બાળકો દુઃખ સહેશે અને શેતાનથી અડચણ પામશે. તો પણ, શુદ્ધીકરણ દ્વારા, તેમણે સૌ પ્રથમ તેમનામાં ઈશ્વર-ભય, વિશ્વાસ, આશા, પ્રે મ અને દુષ્ટતાને નકારી સારાને અનુસરતી ભાવના કેળવી, અને પછી પોતાની સર્વશક્તિમાન સામર્થ્યથી ચમત્કાર કર્યા.
રૂપાને ગાળવા માટે કુલડી હોય છે, અને સોનાને માટે ભઠ્ઠી હોય છે; પણ અંત:કરણને પારખનાર યહોવા છે. નીતિવચન 17:3
આરંભથી પરિણામ જાહેર કરનાર, તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું. મારો સંકલ્પ દઢ રહેશે, ને મારા સર્વ ઈરાદા હું પૂરા કરીશ. યશાયા 46:10
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ