આજે પણ, સાબ્બાથ દિવસ અને પાસ્ખાપર્વ જેવા નવા કરારને પાળવાની પરમેશ્વરની આજ્ઞામાં, તેમની ઊંડી ઈચ્છા છે જેવી પરમેશ્વરે એદન વાડીમાં આદમ અને હવાને આશીર્વાદ આપવા માટે કહ્યું હતું, “ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું ન ખાવું.”
તેમાં નવા કરાર દ્વારા માનવજાતિને આશિષ આપવાની અંતિમ ઈચ્છા સામેલ છે.
જો આપણે માત્ર આપણા પોતાના અનુભવ અને જ્ઞાન પર આધાર રાખીએ અને પરમેશ્વરના વચનોને નીચા માનીએ, તો અંતમાં મુશ્કેલીઓ અને દુર્ભાગ્ય આપણી પાછળ આવશે.
ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરે આપણને શીખવ્યું છે કે જ્યારે આપણે દાનિયેલ, શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોની જેમ પરમેશ્વરના વચનને મૂલ્યવાન માનીએ છીએ, તો આપણને આશિષ અને મહિમા પ્રાપ્ત થશે જેનાથી દુનિયા આશ્ચર્યચકિત થઇ જશે.
જે સર્વ આજ્ઞાઓ આજે હું તને ફરમાવું છું તે તમે કાળજી રાખીને પાળો કે, તમે જીવતા રહો, ને વૃદ્ધિ પામે ને જે દેશ આપવાની યહોવાએ તમારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા કરી તેમાં જઈને તેનું વતન પામો.
પુનર્નિયમ 8:1
અને જો યહોવા તારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાળીને તું તેમને અમલમાં લાવશે, તો એમ થશે કે યહોવા તારા ઈશ્વર પૃથ્વીની સર્વ દેશજાતિઓ કરતાં તને શ્રેષ્ઠ દેશજાતિ કરશે.
પુનર્નિયમ 28:1
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ