જ્યારે કનાન પહોંચ્યા ત્યારે પરમેશ્વરે યહોશુઆને વારંવાર ખૂબ હિંમતવાન બનવા પર ભાર આપ્યો,
અને યૂનાને દુશ્મન દેશની રાજધાની શહેરમાં હિંમતથી પરમેશ્વરના વચનનો પ્રચાર કરવાની આજ્ઞા આપી.
તે જ રીતે, આપણે પણ આખી દુનિયાને નવા કરારની સુવાર્તાનો પ્રચાર કરવા માટે હિંમતની જરૂર છે.
આ માનતા કે જ્યાં પણ પરમેશ્વરની સુવાર્તાનો પ્રચાર કરવામાં આવે છે ત્યાં તે અંધકારને પ્રકાશમાં બદલી દેશે,
ચર્ચ ઓફ ગોડના સભ્યો, જેમને આત્મિક કનાન વારસામાં મળવાનું છે, યહોશુઆના મિશનને પૂરું કરે છે.
જેમ યૂનાએ કર્યું હતું, તેમ તેમણે આખા વિશ્વને હિંમતથી ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરના ઉદ્ધારનો પ્રચાર કર્યો.
“બળવાન તથા હિંમતવાન થા. કેમ કે આ લોકોને જે દેશ આપવાને મેં તેઓના પૂર્વજોની આગળ પ્રતિજ્ઞા લીધી હતી, તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશે.
પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા માટે બળવાન તથા બહુ હિંમતવાન થા. તેમાંથી જમણી કે ડાબી તરફ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે.”
યહોશુઆ 1:6–7
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ