જેમ કે જૂના કરારના ઇતિહાસમાં બતાવવામાં આવ્યું છે, જે લોકો આજ્ઞા નથી માનતા,
તેઓ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ નથી કરી સકતા, જે કનાન દેશ છે.
આ ઇતિહાસના માધ્યમથી, આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે રાજા સિદકિયા
પહેલા તો આજ્ઞાકારી હતો, પણ પછીથી અવજ્ઞાકારી થઇ ગયો,
અને કેવી રીતે રાજા શાઉલ અડધો આજ્ઞાકારી અને અડધો અવજ્ઞાકારી હતો,
સાથે જ તે લોકો જે શરુ થી જ અવજ્ઞાકારી હતા.
આ લોકોનો બચાવ નથી થઇ શકતો, પણ જેઓ
હલવાનની પાછળ ચાલે છે જ્યાં ક્યાંય તે જાય છે, તેઓ બચાવવામાં આવશે.
ખ્રિસ્ત આન સાંગ હોંગે, જે હલવાન તરીકે આવ્યા છે, બાઈબલના માધ્યમથી
ખાતરી કરી કે જે લોકો પરમેશ્વરના વચનનું પાલન કરે છે તેઓ સ્વર્ગ જશે.
તેમણે આ કહેતા માનવજાતિ માટે પોતાની શિક્ષાઓ આપી,
“જ્યારે તમે માતા પરમેશ્વરની શિક્ષાઓનું પૂર્ણ રીતે પાલન કરશો,
તો ઘણી બધી સારી વસ્તુઓ થશે જેની તમે આશા નહોતી કરી.”
જે સર્વ આજ્ઞાઓ આજે હું તને ફરમાવું છું તે તમે
કાળજી રાખીને પાળો કે, તમે જીવતા રહો,
ને વૃદ્ધિ પામે ને જે દેશ આપવાની યહોવાએ તમારા
પિતૃઓની આગળ પ્રતિજ્ઞા કરી તેમાં જઈને તેનું વતન પામો.
અને તને નમાવવાને તથા તેની આજ્ઞાઓ પાળવાની તારી
ઇચ્છા છે કે નહિ તે જાણવા માટે તારું પારખું કરવાને…
પુનર્નિયમ 8:1-2
અને જેઓએ માન્યું નહિ તેઓ વગર બીજા કોને વિષે
તેમણે સમ ખાઈને કહ્યું, “તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ?”
તો આપણે જોઈએ છીએ કે અવિશ્વાસને લીધે તેઓ પ્રવેશ કરી શકયા નહિ.
હિબ્રૂઓને પત્ર 3:18-19
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ