આ દુનિયાની ધન, આદર અને સામર્થ્ય લાંબો સમય ટકતા નથી, પણ મૃત્યુની સામે નકામી છે.
તેથી ખ્રિસ્ત આન સાંગ હોંગે આપણને આત્મિક દુનિયાની તૈયારી કરવા માટે કહ્યું જ્યાં અનંત આનંદ છે.
એવું એટલે છે કેમકે આપણું સાર આપણું માંસ નથી પણ આપણી આત્મા છે. (યોહાન 6:63)
અનંત દુનિયા વિશે જાણ્યા વગરનું જીવન વ્યર્થ છે.
આ પૃથ્વી પર આપણું નાનું જીવન અનંત દુનિયાની તૈયારી કરવાનો સમય છે.
આપણે અનંત આત્મિક દુનિયામાં જવા માટે શું કરવું જોઈએ?
દુઃખ કે મૃત્યુ વગરની અનંત આત્મિક દુનિયા, (પ્રકટીકરણ 21:4) નાશ પામનાર શરીરમાં પ્રવેશ નથી કરી શકતો, પરંતુ માત્ર તે જ પ્રવેશ કરી શકે છે જેની પાસે અનંતજીવન છે. (1કરીંથી 15:50)
ત્યારે, આપણે કેવી રીતે અનંતજીવન મેળવી શકીએ છીએ?
જ્યારે આપણે ઈસુનું માંસ ખાઈએ છીએ અને તેમનું લોહી પીએ છીએ, તો આપણે અનંતજીવન મેળવી શકીએ છીએ. (યોહાન 6:54)
ઈસુએ વાયદો કર્યો કે પાસ્ખાની રોટલી અને દ્રાક્ષારસ તેમનું માંસ અને લોહી છે. (માથ્થી 26:26)
તેથી જે લોકો પાસ્ખા દ્વારા અનંતજીવન મેળવે છે તેઓ આત્મિક દુનિયામાં પ્રવેશ કરી શકે છે, જ્યાં તેઓ બ્રહ્માંડમાં મુક્ત રૂપથી મુસાફરી કરશે.
આવો આપણે માત્ર ભૌતિક દુનિયા પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણું જીવન વેડફવાના બદલે અનંત આત્મિક દુનિયાની રાહ જોઈએ, અને અનંત જીવનના [પાસ્ખા] પવિત્ર વચનમાં ભાગ લઈએ.
ચર્ચ ઓફ ગોડ જેની સ્થાપના બીજા આવનાર ખ્રિસ્ત આન સાંગ હોંગે કરી હતી, તે એકમાત્ર ચર્ચ છે જે પાસ્ખાના નવા કરારનું પાલન કરે છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ