જે રીતે ઈસુ ખ્રિસ્ત સ્વર્ગથી આ પૃથ્વી પર આવ્યા અને પાછા સ્વર્ગ જતા રહ્યા,
તેમજ લોકો જે આ પૃથ્વી પર પરમેશ્વર પર વિશ્વાસ કરે છે
તેઓને પણ સ્વર્ગ પાછા જવું જોઈએ.
સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવાની શરત અનંતજીવન પ્રાપ્ત કરવું છે.
માનવજાતિ સ્વર્ગમાં, જ્યાં મૃત્યુ નથી, માત્ર ત્યારે જ જઈ શકે છે
જયારે તે અનંતજીવન પ્રાપ્ત કરે છે જેનો પરમેશ્વરે વાયદો કર્યો છે.
અનંતજીવન માત્ર તેમને આપવામાં આવે છે જે નવા કરાર પાસ્ખાના માધ્યમથી
ઈસુનું માંસ ખાય છે અને લોહી પીવે છે.
ભલે આપણો વિશ્વાસ કેટલો પણ મોટો કેમ ન હોય,
જ્યાં સુધી આપણે પાસ્ખા નથી મનાવતા આપણે અનંતજીવન પ્રાપ્ત નથી કરી સકતા.
ચર્ચ ઓફ ગોડ સંસારમાં એકમાત્ર ચર્ચ છે જે નવા કરારનું પાલન કરે છે.
તેથી તમારા વિશ્વાસનો જે મોટો બદલો મળવાનો છે, તેને નાખી ન દો.
કેમ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે,
માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે.
હિબ્રૂઓ 10:35-36
જે વચન તેમણે આપણને આપ્યું છે તે એ જ,
એટલે સર્વકાળનું જીવન.
1યોહાન 2:25
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ