જેમ પરમેશ્વરનો ઇસ્રાએલીઓને અરણ્યમાં 40 વર્ષ પછી આખરે આશિષ આપવાનો એક મહાન ઉદ્દેશ્ય હતો, તેમ આજે પણ, પરમેશ્વર આપણા વિશ્વાસના માર્ગ પર ક્યારેક મુશ્કેલીઓ અને અડચણો લાવી શકે છે, પરંતુ તેમનો અંતિમ હેતુ આપણી આત્માઓને સંપૂર્ણ કરીને આપણને સ્વર્ગના રાજ્યના આશિષ આપવાનો છે.
પૃથ્વી એક આત્મિક જેલ છે જ્યાં સ્વર્ગીય દૂતો, જેમણે ગંભીર પાપ કર્યાં હતાં, રહેવા માટે નીચે ફેંકી દેવામાં આવ્યા હતા. તેથી જ આ પૃથ્વી પર, શાંતિ અને સુખની ક્ષણો કરતાં દર્દ અને દુઃખની ક્ષણો વધુ વખત આવે છે. માનવજાતિના આ પાપોને મિટાવવા માટે, પરમેશ્વરે ક્રોસ પર તેમનું લોહી વહાવ્યું અને આપણા માટે નવા કરારના પાસ્ખાપર્વ દ્વારા સ્વર્ગના રાજ્યમાં પાછા ફરવાનો માર્ગ ખોલ્યો, જે પાપોની ક્ષમાનો માર્ગ છે.
જેમણે અરણ્યમાં માન્ના કે જે તારા પિતૃઓએ કદી નહોતું જોયું તેથી જે તારા પિતૃઓએ કદી નહોતું જોયું તેથી તારું પોષણ કર્યું, એ માટે કે તે તને નમાવે ને આખરે તારું ભલું કરવા માટે તે તારું પારખું કરે. પુનર્નિયમ 8:16
કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા માટે માણસનો દીકરો આવ્યો છે.” લૂક 19:10
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ