બાઇબલ સાક્ષી આપે છે કે માનવજાતિએ સ્વર્ગમાં પાપ કર્યું અને તેમને આ પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા,
અને ઈસુ આ પૃથ્વી પર માનવજાતિને પાપોની ક્ષમા આપવા માટે આવ્યા જેથી તેઓ સ્વર્ગમાં પાછા જઈ શકે.
આ કારણે ઈસુ દુઃખમાંથી પસાર થયા અને ક્રોસ પર મરી ગયા.
પસ્તાવો કરવો પરમેશ્વર તરફ પાછા કરવું છે, અને આ પરમેશ્વરના બલિદાન દ્વારા
પૂરા થયેલા નિયમો અને પર્વોનું પાલન કરવાથી પૂરું થાય છે.
ઈસુ જે 2,000 વર્ષ પહેલા આવ્યા હતા, યોહાન બાપ્તિસ્ત, અને પ્રથમ ચર્ચના સંતો તેમજ
પવિત્ર આત્માના યુગમાં ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર, બધાએ પસ્તાવો પર ભાર આપ્યો.
એવું એટલે છે કેમ કે પસ્તાવો જ પરમેશ્વર તરફ પાછા ફરવાનો એક માત્ર માર્ગ છે.
આપણામાં પાપ નથી, એમ જો આપણે કહીએ, તો આપણે પોતાને ઠગીએ છીએ, અને આપણામાં સત્ય નથી.
જો આપણે આપણાં પાપ કબૂલ કરીએ, તો આપણાં પાપ માફ કરવાને તથા
આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.
આપણે પાપ કર્યું નથી, એવું જો આપણે કહીએ, તો આપણે તેમને જૂઠા પાડીએ છીએ, . . .
1 યોહાન 1:8–10
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ