ખ્રિસ્તના માર્ગને સાચી રીતે અનુસરવા માટે, આપણે પોતાનો ક્રોસ ઉઠાવવો જોઈએ. ઈસુએ, જે પરમેશ્વર છે, માનવજાતિના ઉદ્ધાર માટે ક્રોસનો બોજ ઉઠાવ્યો, અને મૂસા અને પ્રેરિત પાઉલ જેવા વિશ્વાસના પૂર્વજોએ ખુશીથી તેમના દુઃખનો ક્રોસ ઉઠાવ્યો. તે જ રીતે, આપણે પણ આપણો પોતાનો ક્રોસ ઉઠાવવો જોઈએ અને ઉદ્ધાર માટે દુઃખના માર્ગ પર ચાલવું જોઈએ.
જે રીતે પ્રેરિત પાઉલે ખ્રિસ્તના ક્રોસના માર્ગનું પાલન કરતા સર્વ દુઃખોને આશિષ માન્યા હતા, તેમ ચર્ચ ઓફ ગોડ ના સભ્યો દ્રઢ વિશ્વાસ સાથે તેમનો ક્રોસ આનંદથી ઉઠાવે છે અને પરમેશ્વરના માર્ગનું પાલન કરે છે, અને ક્યારેય પણ પરમેશ્વરનો આભાર માનવાનું ભૂલતા નથી.
ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરવામાં આવી છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જ્યારે લોકો તમારી નિંદા કરશે, ને પાછળ લાગશે, ને મારે લીધે તમારી વિરુદ્ધ તરેહતરેહની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે. તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે, કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ એમ જ લાગ્યા હતા. માથ્થી 5:10–12
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ