ઈસુ દ્વારા આપણને આપવામાં આવેલા એક દ્રષ્ટાંતના માધ્યમથી, આપણે સમજી શકીએ
છીએ કે ઇબ્રાહિમ પિતા પરમેશ્વરને દર્શાવે છે, અને સારા, જેણે ઇબ્રાહિમના
પરિવારના વારસ ને નિર્ધારિત કરવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી,
તે આપણી માતા છે, જે સ્વતંત્ર છે અને નવા કરાર તરીકે દર્શાવવામાં આવી છે.
જે લોકો એલિએઝેરની જેમ, જેના માતા-પિતા દાસ હતા,
પરમેશ્વર પર બિલકુલ પણ વિશ્વાસ નથી કરતા અથવા જે ઇશ્માએલની જેમ
માત્ર પિતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે, તે પરમેશ્વરના વારસ નથી બની સકતા.
ઇસહાકની જેમ, જે લોકો પિતા પરમેશ્વર (ખ્રિસ્ત આન સાંગ હોંગ)
અને માતા પરમેશ્વરને ગ્રહણ કરે છે, જે સ્વતંત્ર છે,
અને જેઓએ પરમેશ્વરના માંસ અને લોહી દ્વારા “મારી સંતાન” તરીકે
મુદ્રા પ્રાપ્ત કરી છે, તેઓ સ્વર્ગના રાજ્યના વારસ બની શકે છે.
શ્રીમંત પણ મરી ગયો, અને તેને દાટવામાં આવ્યો.
હાદેસમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઊંચી કરીને
વેગળેથી ઇબ્રાહિમને તથા તેની ગોદમાં બેઠેલા લાજરસને જોયા.
તેણે મોટેથી કહ્યું, “ઇબ્રાહિમ પિતા, મારા પર દયા કરીને…”
લૂક 16:22-24
પણ જે દાસીનો તે કુદરતી નિયમ પ્રમાણે જન્મેલો,
અને જે પરણેતરનો તે વચનથી જન્મેલો.
તેઓ તો ઉપમારૂપ છે... ભાઈઓ, આપણે
દાસીનાં છોકરાં નથી, પણ પરણેતરનાં છીએ.
ગલાતીઓને પત્ર 4:23-31
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ