નૂહના દિવસોમાં જળપ્રલયથી અને સદોમ અને ગમોરાના દિવસોમાં અગ્નિથી
પૃથ્વીનો ન્યાય કરતી વખતે જે લોકોએ પરમેશ્વરના વચનને મજાકમાં લીધા
અને ભાગ્યા નહિ, નષ્ટ થઇ ગયા.
તે જ રીતે, જે લોકોએ ઈસુના વચન પર વિશ્વાસ ન કર્યો,
“જયારે તમે યરૂશાલેમને સૈન્યોથી ઘેરાયેલું જોશો, તો તમારે ભાગી જવું જોઈએ,”
પણ વિજયની ભાવનાથી પ્રભાવિત થયેલા લોકોનો રોમન સેનાના બીજા હુમલામાં નાશ થઇ ગયો.
સંસાર અગ્નિ દ્વારા પરમેશ્વરના છેલ્લા ન્યાયને મજાક માને છે.
જોકે, પરમેશ્વર માનવજાતિની રાહ જોઈ રહ્યા છે કેમ કે તે ઈચ્છે છે
કે દરેકનો ઉદ્ધાર થાય જેથી એક પણ વ્યક્તિનો નાશ ન થાય.
આ રીતે, ચર્ચ ઓફ ગોડ ના સભ્યો જોરશોરથી દુનિયાને
પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે ઉદ્ધારના સમાચારની સાક્ષી આપે છે.
. . . છેલ્લા સમયમાં ઠઠ્ઠા મશ્કરી કરનારા આવશે, જેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે,
અને કહેશે કે, પ્રભુના આગમનના વચનનું શું થયું છે?
. . . જે દિવસે આકાશો સળગીને લય પામશે તથા તત્ત્વો બળીને પીગળી જશે, . . .
તોપણ આપણે તેમના વચન પ્રમાણે નવાં આકાશ તથા
નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ.
2 પિતર 3:3–13
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ