પ્રથમ વરસાદનો પવિત્ર આત્મા તેમને આપવામાં આવ્યો હતો જેમણે પરમેશ્વરને ગ્રહણ કર્યા હતા
જે પુત્રના યુગમાં શરીરમાં આવ્યા હતા. તેમજ, પાછલા વરસાદનો પવિત્ર આત્મા
તે લોકોને આપવામાં આવે છે જે પરમેશ્વર આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરને
ગ્રહણ કરે છે, જે પવિત્ર આત્માના યુગમાં શરીરમાં આવ્યા છે, અને જે નવા કરારના
પાસ્ખા દ્વારા પરમેશ્વરના માંસ અને લોહીને વારસામાં પ્રાપ્ત કરે છે.
જ્યારે પરમેશ્વરે આકાશ અને પૃથ્વીની સૃષ્ટિ કરી, તો તેમણે સ્વયંને "આપણે" કહ્યું.
પરમેશ્વરે આપણને એક પ્રતિછાયા અને વાસ્તિકતા વચ્ચેના સંબંધ દ્વારા શીખવ્યું છે,
કે સ્વર્ગમાં આપણું એક પરિવાર છે ઠીક જેમ પૃથ્વી પર આપણું એક પરિવાર છે.
જે સંતાનોએ પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરના ઉદ્ધારને મહેસુસ કર્યું છે,
તેમને પરમેશ્વરે પવિત્ર આત્મા સાથે જે તેમની પર રેડવામાં આવ્યો,
વિશ્વને બચાવવાનું એક આશીર્વાદિત મિશન આપ્યું છે.
અને ઈશ્વરે કહ્યું, “આપણે પોતાના સ્વરૂપ તથા
પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ...
એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને
ઉત્પન્ન કર્યું, ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેને
ઉત્પન્ન કર્યું; તેણે તેઓને નરનારી ઉત્પન્ન કર્યાં.
ઉત્પત્તિ 1:26-27
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ