“આવતી કાલ વિષે ફુલાશ ન માર”—આ શબ્દો પરમેશ્વરનું સ્મરણ છે કે અનિશ્ચિત કાલ સુધી આશિષની તક ન ઠેલવી. આજે ભાઈ-બહેનો સાથે પ્રેમ વહેંચો, આજે પ્રાર્થના કરો, આજે ખોટા કાર્યોનો પસ્તાવો કરો, અને આજે ઉદ્ધારના સમાચારનો પ્રચાર કરો.
કૂશની રાણી કંડકેના નપુંસકે રસ્તામાં સત્ય સમજ્યા કે તરત બાપ્તિસ્મા લીધું, અને દરોગો તથા તેના ઘરના લોકોએ પરોઢની રાહ જોયા વગર મધ્યરાત્રિએ બાપ્તિસ્મા લીધું —આ ઇતિહાસ દ્વારા ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરે આપણને શીખવ્યું કે નવા કરારની સુવાર્તા— ઉદ્ધારના સમાચાર—સમજ્યા કે તરત પ્રચાર કરવાથી જ આપણે જગતને બચાવી શકીએ.
આવતી કાલ વિષે ફુલાશ ન માર; કેમ કે એક દિવસમાં શું થઈ જશે તે તું જાણતો નથી. નીતિવચન 27:1
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ