બાઇબલ કાલ્પનિક નથી; તે પરમેશ્વરનું જીવનનું વચન છે, જે માનવજાતિના ભવિષ્યની ખાતરી આપે છે. બાબીલોનના સામ્રાજ્ય પછીના રાજ્યોના ઉત્થાન-પતન વિશે દાનિયેલને આપેલી ભવિષ્યવાણીઓ, 3,500 વર્ષ પહેલા અયૂબને પ્રગટ થયેલ જળ ચક્ર અને અવકાશમાં લટકતી પૃથ્વી જેવા વૈજ્ઞાનિક તથ્યો દ્વારા, આપણે નિશ્ચિત જાણી શકીએ છીએ કે બાઇબલ પરમેશ્વરનું વચન છે.
પ્રેરિત યોહાને તે સંતોને જોયા જેમનો ઉદ્ધાર થવાનો હતો—જેમના નામ હલવાનના જીવનના પુસ્તકમાં લખવામાં આવ્યા છે. આજે, ચર્ચ ઓફ ગોડના સભ્યો, જેમના નામ જીવનના પુસ્તકમાં લખ્યા છે જેમ પ્રેરિત યોહાને જોયું હતું, સ્વર્ગના રાજ્યમાં ભોગવવાના અનંત મહિમાથી ઊંડા પ્રભાવિત થઈ ભવિષ્યવાણીઓ પૂર્ણ કરે છે.
પણ પરાત્પર પવિત્રો રાજ્ય સંપાદન કરશે, ને તે રાજ્ય સદા, હા, સદાસર્વકાળ ભોગવશે. દાનિયેલ 7:18
ફરીથી રાત પડશે નહિ! તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ પરમેશ્વર તેઓ પર પ્રકાશ પાડશે! અને તેઓ સદાસર્વકાળ રાજ કરશે. પ્રકટીકરણ 22:5
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ