સમગ્ર માનવજાતિ સ્વર્ગમાં કરેલા પાપો માટે પરમેશ્વરની સજાને પાત્ર ગંભીર પાપી હતી, પરંતુ પરમેશ્વર આ પૃથ્વી પર માનવ શરીરમાં આવ્યા અને નવા કરાર દ્વારા પાપોની ક્ષમા આપી, જેથી આપણે ફરી પરમેશ્વરના બાળકો તરીકે સ્વર્ગના રાજ્યની આશા રાખી શકીએ.
પરમેશ્વર આ પૃથ્વી પર આવ્યા, જ્યાં તેમણે ક્રોસની યાતના સહન કરી, ફરી અંધકાર યુગ દરમિયાન ખોવાઈ ગયેલા નવા કરારને પુનઃસ્થાપિત કરવા અને માનવજાતિ માટે ઉદ્ધારનો માર્ગ ખોલવા માટે. સ્વર્ગીય બાળકોને પરમેશ્વરનો પ્રેમ મળ્યો, જેને મૃત્યુનું દુઃખ પણ રોકી શક્યું નહિ. આમ, સ્વર્ગીય કુટુંબ બનેલા સિયોનના ભાઈઓ અને બહેનોએ એકબીજાને પ્રેમ કરીને પરમેશ્વર તરફથી મળેલા પ્રેમને વ્યવહારમાં મૂકવો જોઈએ.
હું તમને નવી આજ્ઞા આપું છું કે, તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. યોહાન 13:34
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ