ઈસુએ પોતે પ્રચાર દ્વારા માનવજાતિને પાપથી બચાવવાનું ઉદાહરણ સ્થાપિત કર્યું. તેમણે આપણને “દુનિયાને બચાવો” કહેતા નવા કરારના સેવકો બનવાનું મિશન આપ્યું. તેથી, આપણે એસાવની જેમ ન બનવું જોઈએ, જેણે માત્ર તે જ કર્યું જે તે ઈચ્છતો હતો, પરંતુ યાકૂબ જેવા બનવું જોઈએ, જેણે પહેલા તે કર્યું જે તેને કરવું જોઈએ. ત્યારે જ આપણે પરમેશ્વરના આશિષોને પ્રાપ્ત કરી શકીશું.
જેઓ તે કરે છે જે તેમણે કરવું જોઈએ અને ન કરનારાઓ માટે સ્વર્ગનું રાજ્ય અને નરક વચ્ચે તફાવત છે. જે રીતે પવિત્ર આત્માનું અદ્દભુત કાર્ય હંમેશા ઈસુની જેમ પ્રચારનું જીવન જીવનારા પ્રેરિતોની સાથે હતું, તે જ રીતે હવે આપણું કર્તવ્ય ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરના ઉદ્ધારની ઘોષણા કરવાનું છે.
વળી તેમણે અમને નવા કરારના સેવકો થવા યોગ્ય કર્યા છે. અક્ષરના [સેવકો] તો નહિ, પણ આત્માના : કેમ કે અક્ષર મૃત્યુકારક છે, પણ આત્મા જીવનદાયક છે. 2 કરિંથીઓ 3:6
અને તે તેઓને કહે છે, “આપણે પાસેનાં ગામોમાં જઈએ કે, હું ત્યાં પણ ઉપદેશ આપું; કેમ કે એ જ માટે હું આવ્યો છું.” માર્ક 1:38
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ