જેઓ પરમેશ્વરના પક્ષમાં છે, તેઓ તેમની આજ્ઞા સાબ્બાથ દિવસ યાદ રાખી પવિત્ર પાળે છે. તેનાથી વિપરીત, શેતાનના પક્ષના લોકો પરમેશ્વરની ઇચ્છા સાબ્બાથ દિવસનો વિરોધ કરે છે. બાઇબલ નોંધે છે કે તેઓ છેવટે આખી દુનિયાને છેતરી વિનાશ તરફ લઈ જશે.
પરમેશ્વરના પક્ષમાં ઉભા રહેનારા તેમના લોકો હંમેશા તેમની આજ્ઞાઓ પાળે છે. પ્રેરિત યોહાને હલવાન જ્યાં પણ જાય ત્યાં તેની પાછળ ચાલનારાઓને “સંતો” તરીકે વર્ણવ્યા, અને કહ્યું કે તેઓ ધીરજ સાથે પરમેશ્વરની આજ્ઞાઓ અંત સુધી પાળે છે.
આમાં સંતોનું ધૈર્ય, એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે તથા ઈસુ પર વિશ્વાસ રાખે છે તેઓનું ધૈર્ય [રહેલું] છે.” પ્રકટીકરણ 14:12
સાબ્બાથ દિનને પવિત્ર પાળવાને તું યાદ રાખ. નિર્ગમન 20:8
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ