બાઇબલમાં નોંધાયેલું પરમેશ્વરનું દરેક વચન ચૂક્યા વિના પૂર્ણ થાય છે. બાઇબલ 2,000 વર્ષ પહેલા આવેલા ઈસુની સાક્ષી આપે છે, અને પવિત્ર આત્માના યુગમાં આત્મા તથા કન્યાના રૂપે આવેલા ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર દ્વારા થનારા ઉદ્ધારના કાર્યની સાક્ષી આપે છે.
બાઇબલ ભવિષ્યવાણી કરે છે કે ઉદ્ધાર પામનારા લોકો—જે શેતાન દ્વારા શાસિત આ દુનિયામાં વિજયી વિશ્વાસ ધરાવે છે— તે પરમેશ્વરની આજ્ઞાઓ પાળનારી સ્ત્રીની બાકીની સંતાન છે. તે આ વાતની પણ સાક્ષી આપે છે કે તેઓ ઇસહાકની જેમ માતા દ્વારા સ્વર્ગના રાજ્યનો વારસો પ્રાપ્ત કરશે.
તમે શાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો. અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે . . . યોહાન 5:39
તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો, અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા. ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો, અને તેનાં બાકીનાં સંતાન, એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે, અને ઈસુની સાક્ષીને વળગી રહે છે, તેઓની સાથે લડવાને તે ચાલી નીકળ્યો. અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો. પ્રકટીકરણ 12:9, 17
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ