પરમેશ્વરે માનવજાતિને, જેમણે સ્વર્ગમાં પાપ કર્યું હતું અને પૃથ્વી પર હાંકી કાઢવામાં આવ્યા હતા, જે આશ્રયનગર છે,
તેમની આજ્ઞાઓ દ્વારા પાપોની ક્ષમા પ્રાપ્ત કરવાની અને સ્વર્ગના રાજ્યમાં પાછા જવાની તક આપી.
બીજી બાજુ, પરમેશ્વરનો ન્યાય તે લોકો પર આવશે જેમણે કરારનો ભંગ કર્યો છે અને તેને તુચ્છ માન્યો છે.
માત્ર પરમેશ્વરની કૃપાથી માનવજાતિ, જે તેમના પાપના કારણે મરવા માટે નિયત છે, અનંતજીવન પ્રાપ્ત કરી શકે છે.
જ્યારે પરમેશ્વર માનવજાતિને પિતાના યુગમાં, પુત્રના યુગમાં અને પવિત્ર આત્માના યુગમાં જીવનનો માર્ગ શીખવે છે,
તો જે લોકો સિયોનમાં આવે છે અને તેમના વચનો પર વિશ્વાસ કરીને જીવનનો પાસ્ખા મનાવે છે, તેઓ બચી જશે,
પરંતુ જે લોકો તેમના વચનો પર વિશ્વાસ નથી કરતા અને તેમનું પાલન નથી કરતા તેઓ અંતમાં દંડને પાત્ર થશે.
કેમ કે પાપનું વેતન મરણ છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે.
રોમનોને પત્ર 6:23
“આમાં સંતોનું ધૈર્ય, એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે તથા ઈસુ પર વિશ્વાસ રાખે છે તેઓનું ધૈર્ય રહેલું છે.”
પ્રકટીકરણ 14:12
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ