સાંસારિક કૌટુંબિક પ્રણાલી દ્વારા, પરમેશ્વરે આપણને બતાવ્યું કે સ્વર્ગીય કુટુંબ છે. જેમ સાંસારિક બાળકો તેમના માતા-પિતાનું માંસ અને લોહી પ્રાપ્ત કરે છે, તેમ સ્વર્ગીય બાળકોએ પાસ્ખાની રોટલી અને દ્રાક્ષારસ દ્વારા પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરનું માંસ અને લોહી પ્રાપ્ત કરવું જોઈએ. માત્ર આવા લોકો જ પરમેશ્વરને “પિતા” અને “માતા” ને સ્વર્ગીય સંતાન તરીકે બોલાવી શકે છે.
આજે, વિશ્વભરમાં ચર્ચ ઓફ ગોડ ના સભ્યોની તેમના સારા કાર્યો માટે પ્રશંસા કરવામાં આવે છે કેમ કે તેઓ ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરથી શીખેલ પ્રેમ અને બલિદાનથી બધા લોકોને પ્રેમ કરે છે, અને કેમ કે જેમ બાઇબલમાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી યરૂશાલેમના મહિમાથી આખી દુનિયા ભરાઈ ગઈ છે.
હે યરુશાલેમ, મેં તારા કોટ ઉપર ચોકીદારો મૂક્યા છે. તેઓ આખો દિવસ તથા આખી રાત કદી શાંત રહેશે નહિ. યહોવાને યાદ દેવડાવનારાઓ, તમારે વિશ્રામ લેવો નહિ. તે યરુશાલેમને સ્થાપે, ને પૃથ્વી પર તેને સ્તુત્ય કરે, ત્યાં સુધી પ્રભુને વિશ્રામ આપવો નહિ. યશાયા 62:6–7
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ