જે લોકો પરમેશ્વર પર વિશ્વાસ કરે છે, તેમણે પરમેશ્વરની શિક્ષા પ્રમાણે માંડવાપર્વ ચોક્કસ પાળવો જોઈએ. કારણ કે પરમેશ્વરે ઝખાર્યા પ્રબોધક દ્વારા કહ્યું કે જે માંડવાપર્વ પાળે છે તેમને પવિત્ર આત્મા આપવામાં આવશે, અને જે નથી પાળતા તેમને દંડ મળશે.
પ્રથમ આગમન પર ઈસુએ, અને બીજા આગમન પર આત્મા તથા કન્યા—માંડવાપર્વ પર—પવિત્ર આત્મા આપે છે. બાઇબલની ભવિષ્યવાણીઓ—“આત્મા તથા કન્યા જીવનનું જળ આપે છે,” “યરુશાલેમમાંથી જીવતાં પાણી નીકળીને વહેશે,” અને “ઈશ્વરનું રાજ્યાસનમાંથી જીવનના જળની નદી વહે છે” —ભવિષ્ય કહે છે કે યરૂશાલેમ સ્વર્ગીય માતા માનવજાતને પવિત્ર આત્મા અને જીવન તરફ દોરી જતી શિક્ષા આપશે.
હવે યહૂદીઓનું માંડવાપર્વ પાસે આવ્યું હતું . . . હવે પર્વને છેલ્લે તથા મોટે દિવસે ઈસુએ ઊભા રહીને મોટે અવાજે કહ્યું, . . . શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.” પણ તેમના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિષે તેમણે એ કહ્યું; . . . યોહાન 7:2–39
આત્મા તથા કન્યા બન્ને કહે છે, “આવો.” જે સાંભળે છે તે એમ કહે કે, “આવો.” અને જે તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે. પ્રકટીકરણ 22:17
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ