જેમ જેમ તેમનું રાજ્ય વધારે શક્તિશાળી થતું ગયું, તેમ રહાબામ, શાઉલ, ઉઝિયા,
આહાઝ અને સિદકિયા જેવા રાજાઓએ પોતાને ઉંચા કર્યા અને ઘમંડી થવા લાગ્યા.
છેવટે, તેઓએ પરમેશ્વરની વિરુદ્ધ પાપ કર્યું અને નષ્ટ થઇ ગયા.
બીજી બાજુ, યોથામ, દાઉદ, દાનિયેલ અને તેના ત્રણ મિત્રો હંમેશા
પરમેશ્વર પ્રત્યે વિશ્વાસુ રહ્યા અને પરમેશ્વરથી આશીર્વાદિત થયા.
આ એક મહત્વપૂર્ણ પાઠ છે જે વિશ્વાસની દિશા બતાવે છે
જેનું ચર્ચ ઓફ ગોડ ના સભ્યોએ આજે પાલન કરવું જોઈએ.
તેમણે હંમેશા પરમેશ્વર પ્રત્યે વિશ્વાસુ રહેવું જોઈએ, ન કે તે વિશ્વાસથી
જે સંજોગો અને પરિસ્થિતિઓના આધારે ડગમગી જાય છે.
સાથે જ, તેમણે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરની મદદ પર
વિશ્વાસ કરવો જોઈએ અને પરમેશ્વરના વચન પ્રમાણે સુવાર્તાનું કાર્ય કરવું જોઈએ.
ત્યારે, પરમેશ્વર દાઉદના રાજ્યની જેમ સિયોનને પરાક્રમી, સમૃદ્ધ અને આખી દુનિયામાં ઉત્કૃષ્ટ બનાવશે.
એમ શાઉલે યહોવાનું વચન ન પાળવાથી યહોવાની વિરુદ્ધ
જે પાપ કર્યું હતું, ને વળી યહોવાને ન પૂછતાં મેલી વિદ્યા
જાણનારની સલાહ લીધી હતી, તેને લીધે તે મરણ પામ્યો.
તેથી યહોવાએ તેને મારી નાખ્યો,
ને રાજ્યને યિશાઈના દીકરા દાઉદના હાથમાં આપ્યું.
1કાળવૃત્તાંત 10:13-14
એમ યોથામ બળવાન થતો ગયો, કેમ કે તે
પોતાના ઈશ્વર યહોવાના માર્ગમાં યથાર્થ રીતે ચાલ્યો.
2કાળવૃત્તાંત 27:6
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ