સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવાની યોગ્યતા ફક્ત તે જ લોકોને છે જેઓ પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે. બાઇબલ સમગ્ર માનવજાતિ માટે પરમેશ્વરનો ઉદ્ધારનો સંદેશ છે, જેને પવિત્ર આત્માથી પ્રેરિત પ્રબોધકોએ પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે લખ્યો છે. આથી જ પરમેશ્વરે આજ્ઞા આપી છે કે આપણે તેના વચનોમાં ક્યારેય કંઈ ઉમેરવું કે તેમાંથી કંઈ કાઢવું ન જોઈએ.
બાઇબલમાં, પરમેશ્વરનો ઉલ્લેખ એકવચનમાં નહિ, બહુવચનમાં લગભગ 2,500 વાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, બાઇબલ સાક્ષી આપે છે કે જેમ પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે બનાવેલ વનસ્પતિ અને પ્રાણી જગતમાં માતાનું અસ્તિત્વ છે, તેમ સ્વર્ગના રાજ્યમાં પણ અનંતજીવન આપનાર માતા પરમેશ્વર અને આપણો આત્મિક સ્વર્ગીય પરિવાર પણ છે.
માટે “તમે તેઓમાંથી નીકળી આવો, અને અલગ થાઓ.” એમ પ્રભુ કહે છે, “મલિન વસ્તુને અડકો નહિ; એટલે હું તમારો અંગીકાર કરીશ, અને તમારો પિતા થઈશ, અને તમો મારાં દીકરાદીકરીઓ થશો, એમ સર્વશક્તિમાન પ્રભુ કહે છે.” 2 કરિંથીઓ 6:17–18
પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે. ગલાતીઓને પત્ર 4:26
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ