માનવજાતિ સ્વર્ગના રાજ્યમાં શેતાનથી છેતરાઈ અને પરમેશ્વરને દગો આપવાના પાપને લીધે આ પૃથ્વી પર ફેંકાઈ. સ્વર્ગના ખોવાયેલા સંતાનોને શોધી, પાપોની ક્ષમા આપી અને સ્વર્ગના રાજ્યમાં પાછા લાવવા ઈસુ 2,000 વર્ષ પહેલાં આવ્યા, અને આ યુગમાં ખ્રિસ્ત આન સાંગ હોંગ તથા માતા પરમેશ્વર આવ્યા છે.
તાલંતો અને મીનાનાં દૃષ્ટાંતો દ્વારા ઈસુએ પરમેશ્વરનો પ્રેમ સમજનાર સંતાનો તેમને કેવી રીતે આનંદ આપી શકે, તે વિગતે શીખવ્યું. સ્વર્ગના ખોવાયેલા સંતાનોને શોધવા પરમેશ્વરે નિરંતર સુવાર્તાનો પ્રચાર કર્યો; તેમ આપણે પણ ખોવાયેલા ભાઈઓ-બહેનોને શોધીએ— આ પરમેશ્વરને આપી શકાય એવી સૌથી મૂલ્યવાન ભેટ છે.
અને સવારે મળસ્કું થતાં પહેલાં ઘણા વહેલા ઊઠીને તે બહાર ગયા, ને ઉજ્જડ સ્થળે જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી. અને તે તેઓને કહે છે, “આપણે પાસેનાં ગામોમાં જઈએ કે, હું ત્યાં પણ ઉપદેશ આપું; કેમ કે એ જ માટે હું આવ્યો છું.” માર્ક 1:35, 38
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ