તે ચર્ચ જ્યાં ઈસુ 2,000 વર્ષ પહેલા આ પૃથ્વી પર આવ્યા ત્યારે ઉદ્ધાર આપ્યો હતો અને નવા કરારના પાસ્ખાપર્વની સ્થાપના કરી હતી, અને તે ચર્ચ જેમાં પ્રથમ ચર્ચના સંતો જેમ કે પ્રેરિત પાઉલ, પિતર અને યોહાન હાજરી આપતા હતા તે ચર્ચ ઓફ ગોડ હતું. જોકે, 4થી સદીની આસપાસ, પરમેશ્વરના નિયમોને નાબૂદ કરવામાં આવ્યા, અને મૂર્તિપૂજક પ્રથાઓએ ચર્ચમાં ઘૂસણખોરી કરી. ઉદ્ધારનો પ્રકાશ ગાયબ થઇ ગયો અને અંધકાર યુગ શરૂ થયો.
બાઇબલની ભવિષ્યવાણી પ્રમાણે, ખ્રિસ્ત આન સાંગ હોંગે 1964 માં કોરિયામાં ચર્ચ ઓફ ગોડની સ્થાપના કરી અને બાઇબલ અને પ્રબોધકોના પાયા પર આધારિત નવા કરારના પાસ્ખાના સત્યની સાથે ચર્ચનું નેતૃત્વ કર્યું. તેમણે તેમની સંતાનોને માતા પરમેશ્વર વિશે સાક્ષી આપી, જે માનવજાતિને બચાવવા માટે આ પૃથ્વી પર આવ્યા, આ કહેતા, “પિતરે ઈસુનું પાલન કર્યું, અને હું માતાનું પાલન કરું છું.”
કરિંથમાંની ઈશ્વરની મંડળી, જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે, . . . 1 કરિંથીઓ 1:1
પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે. એફેસીઓને પત્ર 2:20
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ