મૂસાને મળેલી પહેલી દસ આજ્ઞાઓનો ભંગ કરવામાં આવ્યો
કેમ કે ઇઝરાયલીઓ સોનાના વાછરડાની પૂજા કરતા હતા.
ઇઝરાયલીઓને તેમના પાપોનો અહેસાસ થયો અને પસ્તાવો કર્યા પછી,
મૂસા ક્ષમાના ચિહ્ન તરીકે પરમેશ્વરે તેમને આપવામાં આવેલી બીજી દસ આજ્ઞાઓ સાથે નીચે આવ્યો.
આ પ્રાયશ્ચિતના દિવસની ઉત્પત્તિ બની.
જ્યારે કોઈ વ્યક્તિ પાપ કરે છે, તો તે પાપ અસ્થાયી રૂપથી પ્રાયશ્ચિતના દિવસ સુધી,
પવિત્રસ્થાન, પરમેશ્વરને સોંપવામાં આવે છે.
પ્રમુખ યાજક પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ કરે છે અને
લોહી છંટકાવની વિધિ કરે છે તે પછી, પાપ પૂર્ણ રીતે ક્ષમા થાય છે.
તે જ રીતે, આજે, યરૂશાલેમ, જે પરમપવિત્રસ્થાન છે,
એટલે માતા પરમેશ્વરની કૃપા પ્રાપ્ત કર્યા વિના,
કોઈ પણ પાપોની સંપૂર્ણ ક્ષમા કે ઉદ્ધાર પ્રાપ્ત કરી શકતું નથી.
અને જ્યારે તે પવિત્રસ્થાનને તથા મુલાકાતમંડપને તથા વેદીને માટે પ્રાયશ્ચિત્ત કરી રહે,
ત્યારે જીવતા બકરાને તે હાજર કરે,
અને હારુન જીવતા બકરાના માથા ઉપર પોતાના બન્ને હાથ મૂકે,
ને તેના ઉપર ઇઝરાયલી લોકોના સર્વ અન્યાય તથા તેઓનાં સર્વ ઉલ્લંઘન
એટલે તેઓનાં સર્વ પાપ કબૂલ કરીને તેઓને બકરાને શિર મૂકે;
અને ઠરાવેલા માણસનિ હસ્તક તેને અરણ્યમાં મોકલી દેવો.
અને બકરો તેઓના સર્વ અન્યાય પોતાને શિર ધરીને ઉજ્જડ પ્રદેશમાં લઈ જશે;
અને રાનમાં તે બકરાને છોડી દેવો.
લેવીય 16:20–22
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ