જો આપણે પરમેશ્વરના વચનો તોડીએ અને પવિત્રતા અને ભક્તિથી વિમુખ થઈએ, તો આપણે ન્યાયને પાત્ર બનીશું. નૂહના સમયમાં, સદોમ અને ગમોરામાં સમયમાં, અને આ છેલ્લા યુગમાં જગત પર પરમેશ્વરના ન્યાય પાછળ એક સમાનતા છે: લોકોએ પરમેશ્વરનો ત્યાગ કર્યો અને બળવાખોર, દુષ્ટ અને વ્યભિચારી બન્યા.
આજે, નૂહની જેમ, જે વાતો હજી સુધી જોવામાં આવી નથી તેમના પર દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ. બાઇબલની ભવિષ્યવાણીમાં વિશ્વાસ રાખીને કે પરમેશ્વર દુષ્ટ જગતનો ન્યાય અગ્નિથી કરશે, ચર્ચ ઓફ ગોડ નવા કરારના પાસ્ખાપર્વનો પ્રચાર કરે છે, જેમાં જગતને આપત્તિઓથી બચાવવાનું પરમેશ્વરનું વચન સમાયેલું છે.
તેથી તે સમયનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું. પણ હમણાંનાં આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે તૈયાર રાખેલાં છે. 2 પિતર 3:6–7
. . .તે યહોવાનું પાસ્ખા છે. અને તમે જે ઘરમાં રહો છો તે ઉપરનું રક્ત તમારા લાભમાં ચિહ્નરૂપ થશે. અને જ્યારે હું મિસર દેશ પર મરો લાવીશ, ત્યારે હું તે રક્ત જોઈને તમને ટાળી મૂકીશ, ને તમારો વિનાશ કરવાને તમારા પર મરકી આવશે નહિ. નિર્ગમન 12:11–13
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ