ઈસુએ શ્રીમંત માણસ અને લાજરસના દ્રષ્ટાંત દ્વારા માનવજાતિને શીખવ્યું
કે આ પૃથ્વી પર જીવનનો અંત નથી. લાજરસ ભલે પૃથ્વી પર ગરીબ હતો,
પણ તે સ્વર્ગની આશા સાથે પ્રવાસી તરીકે જીવ્યો અને છેવટે તેને ખુશી મળી.
બીજી બાજુ, શ્રીમંત માણસ વૈભવી જીવન જીવતો હતો, પણ તે ભટકનારની જેમ જીવતો હતો.
તે સ્વર્ગના રાજ્યની તૈયારી કરવામાં નિષ્ફળ રહ્યો અને છેવટે નરકમાં પીડાયો.
ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરે માનવજાતિને
ઇબ્રાહિમ અને મૂસા જેવા વિશ્વાસના પૂર્વજોની સાક્ષી આપી,
જેમણે કહ્યું, “આપણે આ પૃથ્વી પર વિદેશી અને પ્રવાસી છીએ.”
બાઇબલમાં આ નોંધો દ્વારા, તેમણે આખી માનવજાતિને પ્રબુદ્ધ કર્યું
કે તેમનું સાચું ઘર જ્યાં તેમણે પાછા જવું જોઈએ તે સ્વર્ગનું રાજ્ય છે.
એ સર્વ વિશ્વાસમાં મરણ પામ્યાં, તેમને વચનોનાં ફળ મળ્યાં નહિ,
પણ તેમને દૂરથી જોઈને તેમનું અભિવંદન કર્યું, ને પોતાના વિષે કબૂલ કર્યું
કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ.
હિબ્રૂ 11:13
“તમારાં હ્રદયોને વ્યાકુળ થવા ન દો. તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો.
મારા પિતાના ઘરમાં રહેવાનાં ખંડ ઘણા છે, . . . હું તમારે માટે જગા તૈયાર કરવાને જાઉં છું. . . .
જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ [રહો].”
યોહાન 14:1–3
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ