પરમેશ્વરે પાસ્ખાની શક્તિ દ્વારા મૂસા અને ઇસ્રાએલીઓને મિસરથી મુક્ત કર્યા. ઇસ્રાએલીઓએ 38 વર્ષો સુધી પાસ્ખાપર્વ નહોતો મનાવ્યો, પણ તેઓએ કનાન દેશમાં પ્રવેશ કરવાની ઠીક પહેલા પાસ્ખા મનાવ્યો. નવા કરારના પાસ્ખા દ્વારા, ઈસુ સ્વયં આવ્યા અને માનવજાતિને અનંતજીવન આપ્યું. આ વાતો દ્વારા, આપણે જોઈ શકીએ છીએ કે પાસ્ખા એક મહત્વપૂર્ણ આજ્ઞા છે જેને આખી માનવજાતિએ તેમના પૂર્વજોથી શીખવી જોઈએ.
આજે, ખ્રિસ્ત આન સાંગ હોંગે આપણને ફરીથી નવા કરારનો પાસ્ખા શીખવ્યો, જેને 1,260 વર્ષોથી નહોતો મનાવવામાં આવ્યો, અને માતા પરમેશ્વરના માર્ગદર્શનમાં, વિશ્વભરના સર્વ ચર્ચ ઓફ ગોડ ના સભ્યો તેને પવિત્ર પાળી રહ્યા છે. એવું એટલે છે કેમ કે પાસ્ખામાં પરમેશ્વરની સંતાન બનવાની અદ્દભુત આશિષ સામેલ છે.
“જો તું ખંતથી ઈશ્વરની શોધ કરત, અને સર્વશક્તિમાનની યાચના કરત; જો તું પવિત્ર અને પ્રમાણિક હોત; તો નિશ્ચે તે હમણાં તારે માટે જગૃત થઈને તારા ધાર્મિક નિવાસને આબાદ કરત. જો કે તારી શરૂઆત જૂજ જેવી હતી, તોપણ આખરે તે તને બહુ સફળ કરત. કૃપા કરીને આગલા જમાના ના લોકને પૂછ, અને આપણા પિતૃઓએ ખોળી કાઢયું છે, તે પર ધ્યાન આપ.”
અયૂબ 8:5-8
શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું, “તમારે માટે પાસ્ખા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ?... ઈસુએ રોટલી લઈને... “લો, ખાઓ; એ મારું શરીર છે.”... “તમે સહુ એમાંનું પીઓ. કેમ કે નવા કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે.”
માથ્થી 26:17-28
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ