આ યુગમાં, ખ્રિસ્ત આન સાંગ હોંગ ભવિષ્યવાણી પ્રમાણે આ પૃથ્વી પર આવ્યા, ચર્ચ ઓફ ગોડની સ્થાપના કરી, અને “હું માતાનું પાલન કરું છું” કહેતા યરૂશાલેમ સ્વર્ગીય માતાને ઓળખાવી. જેમ ભવિષ્યવાણી કરવામાં આવી હતી, યરૂશાલેમ સ્વર્ગીય માતાની મહિમા આ અંધકારમય દુનિયામાં આશાની જ્યોતિ બની ગઈ છે.
જ્યારે સભ્યોએ, આ પરમેશ્વર દ્વારા દોરવાયેલી સુવાર્તા છે એવો વિશ્વાસ કરીને યરૂશાલેમનો પ્રકાશ ફેલાવ્યો, ત્યારે દુનિયાભરના વિભિન્ન ભાષાઓ અને સંસ્કૃતિઓના લોકો સિયોનમાં પાછા ફરવા ઉતાવળ કરી રહ્યા છે. જે સંતાનોએ ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કર્યો અને યરૂશાલેમ સ્વર્ગીય માતાની મહિમાને પ્રગટાવી, તેમના માટે પરમેશ્વર પોતાનું વચન પૂરું કરે છે: “તેઓ તે સદા, હા, સદાસર્વકાળ ભોગવશે.”
જુઓ, અંધારું પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે; પણ યહોવા તારા પર ઊગશે, ને તેમનો મહિમા તારા પર દેખાશે. પ્રજાઓ તારા પ્રકાશ તરફ તથા રાજાઓ તારા ઉદયના તેજ તરફ ચાલ્યા આવશે. યશાયા 60:2–3
પણ પરાત્પર પવિત્રો રાજ્ય સંપાદન કરશે, ને તે રાજ્ય સદા, હા, સદાસર્વકાળ ભોગવશે. દાનિયેલ 7:18
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ