પવિત્ર આત્માના યુગમાં, પરમેશ્વરે બાઇબલમાં ભવિષ્યવાણી કરી કે સ્ત્રી અને તેના બાકીના સંતાન અને શેતાન અને તેના અનુયાયીઓ વચ્ચે એક મહાન આત્મિક યુદ્ધ થશે. જ્યારે પરમેશ્વર તેમને તે લોકોથી અલગ કરે છે જેમને બચાવવામાં આવશે જેઓ બચાવવામાં નહીં આવે, માત્ર સ્ત્રીના પક્ષમાં, જે માતા પરમેશ્વર છે, ઉભા થવાથી આપણે મહાન આત્મિક યુદ્ધ જીતી શકીએ છીએ અને ઉદ્ધારનો આશિષ પ્રાપ્ત કરી શકીએ છીએ.
આન સાંગ હોંગ પરમેશ્વરે આપણને સ્પષ્ટ રૂપથી જાણવા દીધું કે માતા પરમેશ્વર સાંસારિક કૌટુંબિક પ્રણાલી અને હવાની સૃષ્ટિની પ્રક્રિયા દ્વારા અસ્તિત્વમાં છે અને ચર્ચ ઓફ ગોડ ના સભ્યો, જે સ્ત્રીના બાકીના સંતાન છે, વિશ્વને યરૂશાલેમ માતાની મહિમાનો પ્રચાર કરવો જોઈએ.
ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો, અને તેનાં બાકીનાં સંતાન, એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે, અને ઈસુની સાક્ષીને વળગી રહે છે, તેઓની સાથે લડવાને તે ચાલી નીકળ્યો. અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો. પ્રકટીકરણ 12:17
હે યરુશાલેમ, મેં તારા કોટ ઉપર ચોકીદારો મૂક્યા છે. તેઓ આખો દિવસ તથા આખી રાત કદી શાંત રહેશે નહિ. યહોવાને યાદ દેવડાવનારાઓ, તમારે વિશ્રામ લેવો નહિ. તે યરુશાલેમને સ્થાપે, ને પૃથ્વી પર તેને સ્તુત્ય કરે, ત્યાં સુધી પ્રભુને વિશ્રામ આપવો નહિ. યશાયા 62:6–7
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ