માનવજાતિના ઉદ્ધાર માટે, પરમેશ્વરે આપણને બાઇબલ આપ્યું અને નવા કરારના નિયમની સ્થાપના કરી. જેમ સુલેમાન માતૃત્વના પ્રેમની વૃત્તિ દ્વારા આ નિર્ધારિત કરવામાં સક્ષમ હતો કે બાળકની સાચી માતા કોણ છે, આ યુગમાં, પરમેશ્વર તે લોકોને તેમની પસંદ કરેલી સંતાન તરીકે ઓળખે છે જે નવા કરારનું પાલન કરે છે, જેની પરમેશ્વરે આજ્ઞા આપી છે, અને તેમને ઉદ્ધારનો આશિષ પ્રદાન કરે છે.
આજે, ચર્ચ ઓફ ગોડ ખ્રિસ્ત આન સાંગ હોંગ અને નવી યરૂશાલેમ સ્વર્ગીય માતાના માર્ગદર્શનનું પાલન કરે છે. તેમણે ખોવાયેલા નવા કરારને પુનઃસ્થાપિત કર્યો, જેમ કે સાબ્બાથ અને પાસ્ખાપર્વ, અને આપણને આપણી આત્માઓના ઉદ્ધાર માટે જરૂરી બધી શિક્ષાઓ આપી, જે આપણા વિશ્વાસનું લક્ષ્ય છે. આ કારણે માત્ર ચર્ચ ઓફ ગોડ પાસે ઉદ્ધારનું વચન છે.
યહોવા કહે છે: “યહૂદિયાના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ, કેમ કે તેઓએ યહોવાના નિયમનો અનાદર કર્યો છે, ને તેમના વિધિઓ પાળ્યા નથી, જે જૂઠાણાની પાછળ તેમના પૂર્વજો ફરતા હતા તે જૂઠાણાએ તેમને ભટકાવી દીધા છે. આમોસ 2:4
તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો. હમણાં જો કે તમે તેમને જોતા નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો. તમે તેમનામાં અવાચ્ય તથા મહિમાથી ભરપૂર આનંદથી હરખાઓ છો. અને તમે તમારા વિશ્વાસનું ફળ, એટલે તમારા આત્માઓનું તારણ પામો છો. 1 પિતર 1:8–9
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ