ઈસુ માણસ તરીકે આવ્યા, માણસોનો ખોરાક ખાધો, અને મનુષ્યની જેમ જીવ્યા —તેથી અગણિત લોકો તેમને પરમેશ્વર તરીકે ઓળખવામાં નિષ્ફળ થયા અને તેમનો અસ્વીકાર કર્યો. એટલે બાઇબલ શીખવે છે કે દરેક આત્મા જે સ્વીકારે છે કે ઈસુ શરીરમાં આવ્યા છે તે પરમેશ્વર તરફથી છે, અને જે આ સ્વીકારતો નથી તે ખ્રિસ્તવિરોધીનો આત્મા છે.
પવિત્ર આત્માના યુગમાં, ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર માનવજાતિના ઉદ્ધાર માટે આવ્યા. પરમેશ્વર પાસેથી ઉદ્ધારનો આશિષ પ્રાપ્ત કરવા, માનવજાતિએ પહેલા પોતાની પૂર્વ ધારણાઓ છોડવી જોઈએ અને બાઇબલની ભવિષ્યવાણી પર વિશ્વાસ કરવો જોઈએ, જે ઘોષણા કરે છે કે પરમેશ્વર બીજી વાર શરીરમાં આવશે.
સર્વ માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેમની ઇચ્છા છે. કેમ કે ઈશ્વર એક જ છે, અને ઈશ્વર તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ પણ છે, એટલે ખ્રિસ્ત ઈસુ પોતે માણસ, 1 તિમોથી 2:4–5
ઈસુ ખ્રિસ્ત મનુષ્યદેહમાં આવ્યા છે, એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે ઈશ્વર પાસેથી છે; એથી તમે ઈશ્વરનો આત્મા ઓળખી શકો છો. જે દરેક આત્મા ઈસુને કબૂલ કરતો નથી તે ઈશ્વર પાસેથી નથી. અને ખ્રિસ્તવિરોધીના જે આત્મા વિષે તમે સાંભળ્યું કે તે આવે છે, તે એ જ છે. . . . 1 યોહાન 4:2–3
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ