પરમેશ્વરે સ્વર્ગીય નાગરિકતા ધરાવતા લોકોને એવા હૃદયથી સર્જ્યા જે સાબ્બાથ, પાસ્ખાપર્વ અને ત્રણ વારમાં સાત પર્વને વહાલ કરે, જેથી તેઓ તેમના નિયમ પ્રમાણે ચાલે. તેથી, જે લોકો હોઠોથી પરમેશ્વરને બોલાવે છે, પણ તેમના નિયમને બદલે સૂર્ય દેવતાના નિયમ પ્રમાણે ચાલે છે, તેમને “હું તમને ઓળખતો નથી”—એ શબ્દોથી તેમના પાપ વિશે ચેતવણી આપવામાં આવે છે.
આખી દુનિયા બદલાઈ જાય, તોપણ જે ક્યારેય બદલાતું નથી તે પરમેશ્વરનો નિયમ છે. ઈસુએ 2,000 વર્ષ પહેલાં પાસ્ખાપર્વ મનાવ્યો, અને ખ્રિસ્ત આન સાંગ હોંગ તથા માતા પરમેશ્વરે પણ પવિત્ર આત્માના યુગમાં તે મનાવ્યો. તેમના ઉદાહરણને અનુસરી પાસ્ખાપર્વ મનાવવો—એ જ પરમેશ્વર પર કેન્દ્રિત સાચો વિશ્વાસ છે.
જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે [તેઓ જ પેસશે]. ત્યારે હું તેઓને સાફ કહીશ કે, મેં તમને કદી પણ ઓળખ્યા નથી, ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.’ માથ્થી 7:21–23
પણ જે માણસ શુદ્ધ હોવા છતાં, ને મુસાફરીમાં ન હોવા છતાં પાસ્ખાપર્વ પાળવાનું ચૂકે, તે પોતાના લોકોમાંથી અલગ કરાય; . . . તે માણસનું પાપ તેને માથે. ગણના 9:13
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ