મૂસાના સમયમાં, પરમેશ્વરે તે ઇસ્રાએલીઓને વિપત્તિથી બચાવ્યા જેમણે પાસ્ખા મનાવ્યો અને તે બધા મિસરના પરિવારોને દંડ આપ્યો જેમણે પાસ્ખા ન મનાવ્યો. આ આપણને બતાવે છે કે આપણે કેવી રીતે આ યુગમાં પણ વિપત્તિઓથી બચાવવામાં આવી શકે છે અને અનંત જીવન પ્રાપ્ત કરી શકીએ છે.
નવા કરારનો પાસ્ખા તે દિવસ છે જયારે માનવજાતિ પરમેશ્વરના માંસ અને લોહીને વારસામાં પ્રાપ્ત કરે છે અને પરમેશ્વરની સંતાનના રૂપમાં મુદ્રા મેળવે છે અને આ તે દિવસ છે જયારે તેમણે સ્વર્ગ કરેલા તેમના બધા પાપોથી ક્ષમા કરવામાં આવે છે અને તેઓ અનંત જીવન પ્રાપ્ત કરે છે.
આ જ કારણ છે કે પરમેશ્વર આખી દુનિયામાં પાસ્ખા મનાવવા અને તેમના ઉદ્ધાર પ્રાપ્ત કરવાની ઘણી ઈચ્છા કરતા પવિત્ર કેલેન્ડરના પ્રમાણે બીજા મહિનાના 14માં દિવસે પાસ્ખા મનાવવાની એક વધુ તક આપે છે.
“ઇઝરાયલી પ્રજાને એમ કહે . . . તોપણ તે યહોવાનું પાસ્ખાપર્વ પાળે. બીજા માસને ચૌદમે દિવસે સાંજે તેઓ તે પાળે; ને બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે તે ખાય . . . પણ જે માણસ શુદ્ધ હોવા છતાં, ને મુસાફરીમાં ન હોવા છતાં પાસ્ખાપર્વ પાળવાનું ચૂકે, તે પોતાના લોકોમાંથી અલગ કરાય; કેમ કે તેણે યહોવાનું અર્પણ તેને માટે ઠરાવેલે સમયે કર્યું નહિ, તે માણસનું પાપ તેને માથે.”
ગણના 9:10-13
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ