જે રીતે આદમ અને હવાએ પાપ કર્યું કેમ કે તેઓ પરમેશ્વરના નિયમને ભૂલી ગયા હતા,
“ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહિ,” જ્યારે પણ આપણે પરમેશ્વરનો નિયમ ભૂલીએ છીએ,
તો આપણે પાપ કરીએ છીએ અને આપત્તિઓ પ્રાપ્ત કરીએ છીએ.
આ યુગમાં પણ, પરમેશ્વર કહે છે કે છેલ્લી આફત આવશે કેમ કે સંસાર પરમેશ્વરના નિયમ—સાબ્બાથ દિવસ અને નવા કરારના પાસ્ખાને ભૂલી ગયું છે, અને તેનું પાલન નથી કરતી.
મનુષ્ય આત્માઓ [દૂતો] છે જેમણે સ્વર્ગમાં પાપ કર્યું અને આ પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા.
જ્યારે તેઓ આ પૃથ્વી પર રહેતા પરમેશ્વરના વચનનું પાલન કરે છે, તો જ તેઓ સ્વર્ગ પાછા જઈ શકે છે.
જે રીતે હિઝકિયા રાજાએ પરમેશ્વરના વચન પ્રમાણે નિયમશાસ્ત્ર પાળીને આશિષ પ્રાપ્ત કરી, તેમ ચર્ચ ઓફ ગોડ પરમેશ્વરના નિયમ એટલે નવા કરારનું પાલન કરીને પરમેશ્વરની ઈચ્છાનું પાલન કરે છે.
સાવધાન રહેજે, રખેને તેની આજ્ઞાઓ તથા તેના કાનૂનો તથા તેના વિધિઓ
જે હું આજે તને ફરમાવું છું તે ન પાળતાં તું યહોવા તારા ઈશ્વરને ભૂલી જાય, . . .
પુનર્નિયમ 8:11
“જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે.
તે દિવસે ઘણા મને કહેશે કે, ‘પ્રભુ, પ્રભુ, શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નથી? . . . અને તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યાં નથી?’
. . . ‘ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.’ ’’
માથ્થી 7:21–23
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ