આખી માનવજાતિ જીવે એ ઊંડી ઈચ્છાથી, પરમેશ્વરે પાસ્ખાપર્વનું મહાન વચન સ્થાપ્યું. ક્રૂસ પર મૃત્યુ પામતા પહેલાંની રાત્રે, તેમણે આ અંતિમ આજ્ઞા આપી: “તમારે પાસ્ખા અવશ્ય પાળવો જોઈએ.”
પાસ્ખાપર્વ, જેને સ્વયં પરમેશ્વરે પાળવાની આજ્ઞા આપી છે, તે માનવ સત્તા દ્વારા ક્યારેય નાબૂદ નથી કરી શકાતો. જેમ મિસરની લાંબી ગુલામી સહન કરનાર ઇસ્રાએલીઓ પાસ્ખાપર્વ દ્વારા મુક્ત થયા, તેમ મૃત્યુની સાંકળોથી જકડાયેલી માનવજાતિ માટે સ્વતંત્રતાનો એકમાત્ર માર્ગ પાસ્ખાપર્વનું સત્ય જ છે.
બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્ખા યજ્ઞ કરવો જોઈએ. વખત થયો ત્યારે તે બેઠા, અને તેમની સાથે બાર પ્રેરિતો પણ બેઠા. તેમણે તેઓને કહ્યું, “ [મરણ] સહ્યા પહેલાં આ પાસ્ખા તમારી સાથે ખાવાની મને ઘણી ઇચ્છા હતી. લૂક 22:7–15
ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ, અને તેનું લોહી ન પીઓ, તો તમારામાં જીવન નથી. જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તેને અનંતજીવન છે. અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ. યોહાન 6:53–54
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ