જેમ પારસના રાજા કોરેશે બાઇબલમાં પોતાના વિશેની ભવિષ્યવાણી શોધી કાઢી હતી અને એટલા પ્રભાવિત થયા કે તેમણે ઇઝરાયલીઓને કેદમાંથી મુક્ત કર્યા અને યરુશાલેમમાં મંદિર બનાવ્યું, તેવી જ રીતે આપણે પણ બાઇબલમાં નોંધાયેલી ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરવો જોઈએ. કોરેશ જેવા જ ગહન આનંદથી ભરપૂર થઈને, આપણે પરમેશ્વરે આપણને આપેલી સુવાર્તાનો પ્રચાર આપણા પૂરા હૃદય અને પૂરા આત્માથી કરવો જોઈએ.
જેમ ઈસુએ દસ મીનાના દૃષ્ટાંત દ્વારા શીખવ્યું હતું, તેમણે પરમેશ્વરના વચનનો ભય રાખનારાઓને એક ભવ્ય ભવિષ્યનું વચન આપ્યું છે: તેઓ પરમેશ્વર સાથે સદાકાળ રાજ કરશે, સ્વર્ગના રાજ્યમાં અનંત મહિમાનો આનંદ માણશે—એક એવી જગ્યા જ્યાં હવે મરણ, શોક, રુદન કે પીડા નહીં હોય.
પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયાં: કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતાં રહેલાં છે! અને સમુદ્ર હવે છે જ નહિ. . . . તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રુદન કે દુ:ખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે.” પ્રકટીકરણ 21:1–4
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ