સુવાર્તાના કાર્યની સફળતા કે નિષ્ફળતા તેના પર નિર્ભર કરે છે કે પરમેશ્વર પર આપણો વિશ્વાસ કેટલો મજબૂત છે. જેમ પરમેશ્વરે ગિદઓન અને યહોશુઆના દિવસોની લડાઈઓમાં બતાવ્યું, જેઓનો વિશ્વાસ વાતાવરણ અને પરિસ્થિતિઓથી ડગમગી જાય છે, તેઓ પરમેશ્વરની સેનામાંથી બાકાત છે, અને વિજયનો ઇતિહાસ ફક્ત એવા લોકો દ્વારા લખાય છે જેમને પરમેશ્વર પર દ્રઢ વિશ્વાસ છે.
પરમેશ્વરે દરેક યુગમાં એવી રીતે માર્ગદર્શન કર્યું છે જેની કોઈ કલ્પના પણ નથી કરી શકતું. પવિત્ર આત્માના યુગમાં પણ, જ્યારે આપણે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરના વચન, “વિશ્વને બચાવો” પર પૂર્ણ રીતે વિશ્વાસ કરીએ છીએ, તો આપણે સ્વર્ગની સેનાના મિશનને પૂરું કરીશું, જે રાજ્યની સુવાર્તાને પૂર્ણ કરવાનું છે.
માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું મારી સાથે દુ:ખ સહન કર. યુદ્ધમાં જનાર કોઈ સૈનિક સાંસારિક કામકાજમાં ગૂંથાતો નથી, જેથી તે પોતાના ઉપરી અમલદારને સંતોષ પમાડે. 2 તિમોથી 2:3–4
અને ઈસુએ ત્યાં આવીને તેઓને ક્હ્યું, “આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.” માથ્થી 28:18–20
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ