બાઇબલની 66 પુસ્તકોમાં ઉદ્ધારકર્તા પાસે આવવાનો માર્ગ અને સત્યને અસત્યથી પારખવાનું જ્ઞાન સામેલ હોવાથી, તેથી પરમેશ્વર આપણને ચેતવણી આપે છે કે આપણે બાઇબલમાં કંઈ પણ વધારવું કે કાઢી નાખવું ન જોઈએ, પરંતુ માત્ર પરમેશ્વરના વચનોનું પાલન કરવું જોઈએ. બે હજાર વર્ષ પહેલા, એકલા ઈસુએ પોકાર્યું, “જીવનનું પાણી પ્રાપ્ત કરવા માટે મારી પાસે આવો,” પણ તેમણે આપણને શીખવ્યું કે હવે આપણે જીવનનું પાણી લેવા અને અનંતજીવન પ્રાપ્ત કરવા માટે આત્મા અને કન્યાની પાસે આવવું જોઈએ.
યશાયાએ ભવિષ્યવાણી કરી કે પરમેશ્વર તેમના સંતાનોની દોરવણી જીવતા પાણીના ઝરા પાસે કરશે, અને પવિત્ર આત્મા પરમેશ્વર આન સાંગ હોંગ, જેમણે બાઇબલની બધી ભવિષ્યવાણીઓને પુરી કરી, માનવજાતિનું નેતૃત્વ સ્વર્ગીય માતા યરૂશાલેમ પાસે કર્યું, જે પવિત્ર આત્માની કન્યા અને જીવતા પાણીનો સ્ત્રોત છે.
આત્મા તથા કન્યા બન્ને કહે છે, “આવો.” જે સાંભળે છે તે એમ કહે કે, “આવો.” અને જે તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે. પ્રકટીકરણ 22:17
યહોવા એવું કહે છે, “મેં માન્યકાળમાં તારું સાંભળ્યું છે, ને તારણને દિવસે મેં તારી સહાય કરી છે; . . . . . . કેમ કે જે તેઓના ઉપર દયા કરે છે, તે તેઓને દોરી લઈ જશે, ને પાણીના ઝરાઓની પાસે તેઓને ચલાવશે. યશાયા 49:8–10
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ